$1.0 \ L$ જલીય દ્રાવણમાં $1 \times 10^{-8} \ M \ NaBr$,$1 \times 10^{-8} \ M \ NaCl$ અને $1 \times 10^{-8} \ M \ NaI$ રહેલા છે. આ દ્રાવણમાં $1 \times 10^{-10} \ M$ જલીય $AgNO_3$ દ્રાવણ ટીપે-ટીપે ઉમેરવામાં આવે છે. $AgX$ $(X = Cl, Br, I)$ ના અવક્ષેપનનો ક્રમ શું હશે?
$(K_{sp}(AgCl) = 1.8 \times 10^{-10}; K_{sp}(AgBr) = 5 \times 10^{-13}; K_{sp}(AgI) = 8.3 \times 10^{-17})$

  • A
    $AgBr, AgCl, AgI$
  • B
    $AgCl, AgBr, AgI$
  • C
    $AgI, AgBr, AgCl$
  • D
    $AgBr, AgI, AgCl$

Explore More

Similar Questions

સિલ્વર સલ્ફાઇડનો દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-11}$ છે. પ્રાયોગિક તાપમાને તેની દ્રાવ્યતા કેટલી હશે?

$25^{\circ}C$ તાપમાને $M(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $32 \times 10^{-12}$ છે. $M(OH)_2$ ના સંતૃપ્ત દ્રાવણની $pOH$ કેટલી થશે?

$Mg(OH)_2$ નો $K_{sp}$ $1.0 \times 10^{-12}$ છે. $0.01 \ M$ $Mg^{2+}$ ના દ્રાવણમાં કયા $pH$ એ અવક્ષેપન શરૂ થશે? શુદ્ધ પાણીમાં $Mg(OH)_2$ ની દ્રાવ્યતા ગણો.

$25 \ ^\circ C$ તાપમાને $CuBr$ ની દ્રાવ્યતા $2 \times 10^{-4} \ mol/L$ છે. $CuBr$ માટે $K_{sp}$ નું મૂલ્ય કેટલું થશે?

નીચેનામાંથી કઈ આયનોની જોડીને મંદ દ્રાવણમાં મિશ્ર કરવામાં આવે તો અવક્ષેપ મળી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo