જમીન પરથી ફેંકવામાં આવેલ એક પદાર્થ તેના માર્ગમાં $3 \ s$ પછી બિંદુ $X$ પર પહોંચે છે અને ત્યાંથી તે વધુ $6 \ s$ પછી જમીન પર પહોંચે છે. બિંદુ $X$ નું જમીનથી શિરોલંબ અંતર કેટલું હશે ($m$ માં)? (ગુરુત્વપ્રવેગ $= 10 \ m/s^2$)

  • A
    $30$
  • B
    $60$
  • C
    $80$
  • D
    $90$

Explore More

Similar Questions

એક પદાર્થને $20 \ m/s$ ના વેગથી સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. ગતિપથનું સમીકરણ $h = Ax - Bx^2$ છે, જ્યાં $h$ ઊંચાઈ છે, $x$ સમક્ષિતિજ અંતર છે અને $A$ તથા $B$ અચળાંકો છે. $A:B$ નો ગુણોત્તર કેટલો થશે? $(g = 10 \ m/s^2)$

એક શેલને $v_2$ વેગથી સમક્ષિતિજ ગતિ કરતી ટ્રોલીમાંથી $v_1$ વેગથી શિરોલંબ ઉપરની તરફ છોડવામાં આવે છે. જમીન પરનો એક વ્યક્તિ શેલની ગતિને પરવલય તરીકે અવલોકે છે,જેની સમક્ષિતિજ અવધિ (range) કેટલી હશે?

Difficult
View Solution

એક પદાર્થને સમક્ષિતિજ દિશા સાથે $45^\circ$ ના ખૂણે ફેંકવામાં આવે છે. કણની સમક્ષિતિજ અવધિ (Range) કોના જેટલી હશે?

બે પથ્થરોને સમાન ઝડપ $u$ સાથે જમીન પરથી હવામાં અલગ-અલગ ખૂણે ફેંકવામાં આવે છે. જો બંને પથ્થરોની અવધિ (range) સમાન હોય અને તેમના દ્વારા પ્રાપ્ત કરેલી ઊંચાઈ $h_1$ અને $h_2$ હોય,તો $h_1 + h_2$ નું મૂલ્ય ....... થશે.

Difficult
View Solution

$XY$-સમતલમાં ઉગમબિંદુથી સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે અમુક વેગ સાથે ફેંકવામાં આવેલ પદાર્થ $(4, 3) \ m$ બિંદુમાંથી પસાર થાય છે. તેની સમક્ષિતિજ અવધિ (range) કેટલી છે ($m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo