$5$ પુરુષો અને $4$ સ્ત્રીઓને એક હરોળમાં બેસાડવામાં આવે છે. જો એક ચોક્કસ પુરુષ અને એક ચોક્કસ સ્ત્રી સાથે હોય તેવી ગોઠવણીની સંખ્યા $\alpha$ હોય અને તે બંને સાથે ન હોય તેવી ગોઠવણીની સંખ્યા $\beta$ હોય,તો $\alpha: \beta=$

  • A
    $2: 7$
  • B
    $2: 9$
  • C
    $4: 5$
  • D
    $7: 2$

Explore More

Similar Questions

ત્રણ અક્ષરો $A, B, C$ ને એકસાથે લેતા બનતા ક્રમચયોની સંખ્યા કેટલી થાય?

$ARRANGE$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં વ્યંજનો મૂળાક્ષરના ક્રમમાં હોય?

$3, 1, 7, 9$ અંકોનો ઉપયોગ કરીને બનતી તમામ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

Difficult
View Solution

કોઈ પણ બે સ્વર સાથે ન આવે તે રીતે $MAXIMUM$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી કેટલા શબ્દો બનાવી શકાય?

જો $1, 2, 3, 5, 7$ અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન વગર તમામ શક્ય સંખ્યાઓ બનાવવામાં આવે અને તેમને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે,તો $327$ સંખ્યાનો ક્રમ (rank) શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo