$\int e^x \left( \frac{2+\sin 2x}{1+\cos 2x} \right) dx$ ની કિંમત શોધો.

  • A
    $e^x \cot x + C$
  • B
    $2 e^x \sec^2 x + C$
  • C
    $e^x \cos 2x + C$
  • D
    $e^x \tan x + C$

Explore More

Similar Questions

પુષ્પકલિકાઓનું પુષ્પોમાં ખીલવું એ કયા પ્રકારની ગતિ છે?

સોડિયમ ધાતુ $Al_2O_3$ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરીને સોડિયમનું સંયોજન $X$ આપે છે. સંયોજન $X$ એ પાણીમાં $CO_2$ સાથે પ્રક્રિયા કરીને $Y$ આપે છે. તો $Y$ શું હશે?

$I_0$ તીવ્રતા ધરાવતા આપાત પ્રકાશ પર એક પોલેરોઇડ $45^{\circ}$ ના ખૂણે મૂકવામાં આવે છે. તો પોલેરાઇઝેશન પછી પોલેરોઇડમાંથી પસાર થતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

ઉષ્માક્ષેપક પ્રક્રિયા $A \rightleftharpoons B$ માટે નીચેનામાંથી કયું સાચું છે,જો $E_f$ અને $E_b$ અનુક્રમે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા હોય?

એક ઇન્ડક્ટર $(L = 0.03 \ H)$ અને એક અવરોધ $(R = 0.15 \ k\Omega)$ ને $15 \ V$ $EMF$ ની બેટરી સાથે નીચે દર્શાવેલ પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. કળ $K_1$ ને લાંબા સમય સુધી બંધ રાખવામાં આવી છે. ત્યારબાદ $t = 0$ સમયે,$K_1$ ને ખોલવામાં આવે છે અને તે જ સમયે કળ $K_2$ ને બંધ કરવામાં આવે છે. $t = 1 \ ms$ સમયે,પરિપથમાં પ્રવાહ ....... $mA$ હશે $(e^5 \cong 150)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo