એક થેલીમાં $3$ લાલ દડા,$5$ વાદળી દડા અને $8$ લીલા દડા છે. એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. વાદળી દડો ન મળે તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{11}{16}$
  • B
    $\frac{3}{16}$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{5}{16}$

Explore More

Similar Questions

જો $A$,$B$,અને $C$ એ નિદર્શાવકાશ $S$ ની પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટનાઓ હોય,જેથી $P(B) = \frac{3}{2} P(A)$ અને $P(C) = \frac{1}{2} P(B)$ થાય,તો $P(A) = $

ધારો કે $A$ અને $B$ એ નિદર્શાવકાશ $S$ માં એવી ઘટનાઓ છે કે જેથી $P(A)=0.5$, $P(B)=0.4$ અને $P(A \cup B)=0.6$ થાય. નીચેની યાદીઓનું અવલોકન કરો. યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
યાદી-$I$યાદી-$II$
$(i) \ P(A \cap B)$$(1) \ 0.4$
$(ii) \ P(A \cap \bar{B})$$(2) \ 0.2$
$(iii) \ P(\bar{A} \cap B)$$(3) \ 0.3$
$(iv) \ P(\bar{A} \cap \bar{B})$$(4) \ 0.1$

$1, 2, 3$ લાલ રંગમાં અને $4, 5, 6$ લીલા રંગમાં અંકિત કરેલ પાસો ફેંકવામાં આવે છે. ધારો કે $A$ એ ઘટના 'સંખ્યા બેકી છે' અને $B$ એ ઘટના 'સંખ્યા લાલ છે' છે. શું $A$ અને $B$ સ્વતંત્ર છે?

બે પાસાને એકવાર ફેંકતા,બંને પાસા પરના અંકોનો સરવાળો એકી સંખ્યા મળે તેની સંભાવના કેટલી છે?

$A, B, C$ કોઈ પણ ત્રણ ઘટનાઓ છે. જો $P(S)$ એ $S$ બનવાની સંભાવના દર્શાવતું હોય,તો $P(A \cap (B \cup C)) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo