$32 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા વાયુ '$x$' ના $300 \ mL$ નું $25 \ s$ માં પ્રસરણ થાય છે. તેટલા જ સમયમાં મિથેનનું કેટલું કદ પ્રસરણ પામશે ($mL$ માં)?

  • A
    $624$
  • B
    $524$
  • C
    $32$
  • D
    $424$

Explore More

Similar Questions

વાતાવરણીય દબાણ એ કોનો સરવાળો છે?

નીચેના વાયુ મિશ્રણોમાંથી કયા મિશ્રણમાં ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લાગુ પડતો નથી? શા માટે?
$(i)$ $CO_2 + O_2 + N_2$
$(ii)$ $CO + O_2$
$(iii)$ $NH_3 + HCl$
$(iv)$ $HCl + O_2$

આપેલ તત્વના પ્રસરણ દરનો હિલિયમ સાથેનો ગુણોત્તર $1.4$ છે. તત્વનું આણ્વીય દળ કેટલું હશે?

ડાલ્ટનના આંશિક દબાણના નિયમનું ગાણિતિક સ્વરૂપ શું છે?

Difficult
View Solution

$760 \, mm \, Hg$ કુલ દબાણે વાયુના મિશ્રણમાં $65\%$ $N_2$,$15\%$ $O_2$ અને $20\%$ $CO_2$ કદથી રહેલા છે. દરેક વાયુનું આંશિક દબાણ $mm \, Hg$ માં ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo