$3000 \,K$ તાપમાને રહેલ પદાર્થ $9660 Å$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો સૂર્ય $4950 Å$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય, તો સૂર્યનું તાપમાન કેટલું હશે ($\,K$ માં)?

  • A
    $5855$
  • B
    $7000$
  • C
    $4250$
  • D
    $8000$

Explore More

Similar Questions

$200 K$ તાપમાને રહેલ એક કૃષ્ણ પદાર્થ $14 \mu m$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે છે. જ્યારે તેનું તાપમાન વધારીને $1000 K$ કરવામાં આવે,ત્યારે કઈ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત થશે?

તાપમાન $T$ પર એકમ તરંગલંબાઇ દીઠ વિકિરણ ઉર્જા ઘનતા તરંગલંબાઇ $\lambda_0$ પર મહત્તમ છે. તાપમાન $2T$ પર,તે કઈ તરંગલંબાઇ પર મહત્તમ હશે?

પૃથ્વી વર્ણપટના ઇન્ફ્રારેડ વિસ્તારમાં વિકિરણ ઉત્સર્જિત કરે છે. આ વર્ણપટ નીચેનામાંથી કોના દ્વારા યોગ્ય રીતે સમજાવી શકાય છે?

વીનનો અચળાંક $2892 \times 10^{-6} \text{ m K}$ છે અને ચંદ્ર પરથી મળતી $\lambda_m$ નું મૂલ્ય $14.46 \text{ microns}$ છે. ચંદ્રની સપાટીનું તાપમાન $K$ માં કેટલું હશે?

અત્યંત ગરમ તારો કેવો દેખાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo