$100 \,g$ દળ ધરાવતી એક રમકડાની કાર $(\hat{i}+2 \hat{j}-3 \hat{k}) \,m/s$ ના વેગથી ગતિ કરી રહી છે, તો કારની ગતિઊર્જા કેટલી હશે ($\,J$ માં)?

  • A
    $7$
  • B
    $70$
  • C
    $0.7$
  • D
    $0.07$

Explore More

Similar Questions

જ્યારે કોઈ પદાર્થનું વેગમાન $100\%$ વધે છે,ત્યારે તેની $KE$ (ગતિઊર્જા) ............. $\%$ વધે છે.

Difficult
View Solution

ઓલિમ્પિક રમતોમાં એક એથ્લેટ $10 \ s$ માં $100 \ m$ નું અંતર કાપે છે. તેની ગતિઊર્જાનો અંદાજ કઈ રેન્જમાં હોઈ શકે?

$m_1$ દળનો એક કણ $v_1$ વેગ સાથે ગતિ કરે છે અને $m_2$ દળનો બીજો કણ $v_2$ વેગ સાથે ગતિ કરે છે. બંનેનું વેગમાન સમાન છે,પરંતુ તેમની ગતિ ઊર્જા અનુક્રમે $E_1$ અને $E_2$ છે. જો $m_1 > m_2$ હોય,તો:

એક પદાર્થની ગતિઊર્જા $4$ ગણી કરવામાં આવે છે. તેનું વેગમાન

એક કણની ગતિઊર્જા $K$ અને વેગમાન $P$ વચ્ચેનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરવામાં આવ્યો છે. ગતિ કરતા કણનું દળ ........ $kg$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo