$5 \,N$ નું બળ શરૂઆતમાં સ્થિર રહેલા પદાર્થ પર લાગે છે. જો ત્રીજી સેકન્ડના અંતે $(t=3 \,s)$ બળને કારણે તત્કાલિન પાવર $5 \,W$ હોય, તો પદાર્થનું દળ કેટલું હશે ($\,kg$ માં)?

  • A
    $25$
  • B
    $12.5$
  • C
    $15$
  • D
    $7.5$

Explore More

Similar Questions

$m$ દળની એક ગાડીને અચળ પાવર $P$ થી ચલાવવામાં આવે છે. જો તે સ્થિર સ્થિતિએથી શરૂઆત કરે,તો $x$ અંતર કાપ્યા પછી તેનો વેગ $v$ શોધો.

Difficult
View Solution

એક કણ પર અચળ પાવર કાર્ય કરે છે. તો, નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ અચળ રહે છે?

$100 \ m$ ની ઊંચાઈએથી ટર્બાઇનના પાંખિયા પર $100 \ kg/s$ ના દરે પાણી પડે છે. ઉત્પન્ન થતો પાવર . . . . . . $kW$ છે.

$400 \ g$ દળનો એક મણકો એક બળ હેઠળ સીધી રેખામાં ગતિ કરે છે જે મણકાને $1.2 \ W$ નો અચળ પાવર આપે છે. જો મણકો શરૂઆતમાં સ્થિર હોય,તો $6 \ s$ પછી તે પ્રાપ્ત કરેલી ઝડપ $m \ s^{-1}$ માં કેટલી હશે?

$1\,kWh$ એ પાવરનો એકમ છે. આ વિધાન સાચું છે કે ખોટું? જો તે ખોટું હોય,તો તેને સુધારો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo