$C \ g \ equiv/L$ સાંદ્રતા ધરાવતા દ્રાવણનો વિશિષ્ટ અવરોધ $R$ છે. દ્રાવણની તુલ્ય વાહકતા કેટલી થાય?

  • A
    $\frac{R}{C}$
  • B
    $\frac{C}{R}$
  • C
    $\frac{1000}{R C}$
  • D
    $\frac{1000 R}{C}$

Explore More

Similar Questions

$0.05 \ M$ $KCl$ માં ડૂબાડેલા વાહકતા કોષનો અવરોધ $600 \ \Omega$ છે. જો વાહકતા $0.0012 \ \Omega^{-1} \ cm^{-1}$ હોય,તો કોષ અચળાંકનું મૂલ્ય શું છે ($cm^{-1}$ માં)?

સિલ્વર બ્રોમાઈડના સંતૃપ્ત દ્રાવણની વિશિષ્ટ વાહકતા $\kappa \ S \ cm^{-1}$ છે. $Ag^{+}$ અને $Br^{-}$ માટે સીમિત આયનીય વાહકતા અનુક્રમે $x$ અને $y$ $S \ cm^2 \ mol^{-1}$ છે,તો સિલ્વર બ્રોમાઈડની દ્રાવ્યતા ($g/L$ માં) કેટલી થશે? $(Ag = 108, Br = 80)$

Difficult
View Solution

વાહકતા કોષની રચના અને ઉપયોગોની ચર્ચા કરો.

$NaCl$,$HCl$ અને $CH_3COONa$ ની અનંત મંદતાએ મોલર વાહકતા $(\Lambda ^o_m)$ અનુક્રમે $126.4$,$425.9$ અને $91.0 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $CH_3COOH$ માટે $(\Lambda ^o_m)$ .......... $S \ cm^2 \ mol^{-1}$ થશે.

જ્યારે વિદ્યુતવિભાજ્યના દ્રાવણને ગરમ કરવામાં આવે છે,ત્યારે દ્રાવણની વાહકતા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo