એક પડદાને વસ્તુથી $90 \ cm$ દૂર રાખવામાં આવે છે. બહિર્ગોળ લેન્સને $20 \ cm$ ના અંતરે રહેલા બે અલગ-અલગ સ્થાનો પર મૂકીને પડદા પર પ્રતિબિંબ મેળવવામાં આવે છે. લેન્સની કેન્દ્રલંબાઈ આશરે કેટલી હશે ($cm$ માં)?

  • A
    $21.38$
  • B
    $30.0$
  • C
    $35.0$
  • D
    $24$

Explore More

Similar Questions

એક પદાર્થને લેન્સથી $10 \, cm$ દૂર મૂકવામાં આવે છે. પ્રતિબિંબ લેન્સની પાછળ $20 \, cm$ દૂર રચાય છે. લેન્સનો પાવર ...... છે.

$2 \text{ cm}$ લંબાઈનો એક સળિયો પાતળા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ સાથે $\frac{2 \pi}{3} \text{ rad}$ નો ખૂણો બનાવે છે. લેન્સની કેન્દ્રલંબાઈ $10 \text{ cm}$ છે અને તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુથી $\frac{40}{3} \text{ cm}$ ના અંતરે મૂકવામાં આવ્યો છે. પ્રતિબિંબની ઊંચાઈ $\frac{30 \sqrt{3}}{13} \text{ cm}$ છે અને મુખ્ય અક્ષ સાથે તેના દ્વારા બનાવવામાં આવેલ ખૂણો $\alpha \text{ rad}$ છે. $\alpha$ નું મૂલ્ય $\frac{\pi}{n} \text{ rad}$ છે,જ્યાં $n$ કેટલા છે?

બે બિંદુવત ઉદગમો $S_1$ અને $S_2$ એકબીજાથી $24 \ cm$ દૂર છે. $9 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને તેમની વચ્ચે ક્યાં મૂકવો જોઈએ,જેથી બંને ઉદગમોના પ્રતિબિંબ એક જ જગ્યાએ રચાય ($cm$ માં)?

આપેલ કિરણ આકૃતિ સાચી હોઈ શકે જો:

સફેદ પ્રકાશનું સમાંતર કિરણપુંજ બહિર્ગોળ લેન્સ પર પડે છે. વાદળી,લાલ અને લીલા પ્રકાશના પ્રતિબિંબો લેન્સની બીજી બાજુએ લેન્સના ધ્રુવથી અનુક્રમે $x$,$y$ અને $z$ અંતરે રચાય છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo