$T_m$ એ $m$ બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના શિરોબિંદુઓ વડે બનાવી શકાતા ત્રિકોણોની સંખ્યા દર્શાવે છે. જો $T_{m+1}-T_m=15$ હોય,તો $m$ ની કિંમત શું થાય?

  • A
    $3$
  • B
    $6$
  • C
    $9$
  • D
    $12$

Explore More

Similar Questions

$|z-1|+|z-5|$ ની ન્યૂનતમ કિંમત કેટલી છે?

એક બેટરીનો ઉપયોગ સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર્જ કરવા માટે કરવામાં આવે છે જ્યાં સુધી પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બેટરીના ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ (emf) જેટલો ન થાય. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને બેટરી દ્વારા કરવામાં આવેલા કાર્યનો ગુણોત્તર કેટલો હશે?

નીચેનામાંથી કયું આવશ્યક એમિનોઍસિડ છે?

બે સમાન કેપેસિટર $M$ અને $N$ ને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $M$ ની પ્લેટો વચ્ચેની જગ્યા $8$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઇલેક્ટ્રિક માધ્યમથી સંપૂર્ણપણે ભરેલી છે અને $N$ ની પ્લેટો વચ્ચે $d/2$ જાડાઈની તાંબાની પ્લેટ મૂકવામાં આવે છે ($d$ એ પ્લેટો વચ્ચેનું અંતર છે). તો $M$ અને $N$ ના બે છેડા વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતનો ગુણોત્તર કેટલો હશે?

જો પોઈસન વિતરણનો મધ્યક $\frac{1}{2}$ હોય,તો $P(X=3)$ અને $P(X=2)$ નો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo