$y=\sqrt{3}x$ રેખાને સમાંતર એક સીધી રેખા $Q(2,3)$ માંથી પસાર થાય છે અને $2x+4y-27=0$ રેખાને $P$ બિંદુએ છેદે છે. તો રેખાખંડ $PQ$ ની લંબાઈ શોધો.

  • A
    $2\sqrt{3}+1$
  • B
    $\sqrt{3}+1$
  • C
    $2\sqrt{3}-1$
  • D
    $\sqrt{3}-1$

Explore More

Similar Questions

$(a, b)$ માંથી પસાર થતી અને $\frac{x}{a} + \frac{y}{b} = 1$ રેખાને સમાંતર રેખાનું સમીકરણ શું છે?

સાબિત કરો કે બિંદુ $(x_{1}, y_{1})$ માંથી પસાર થતી અને રેખા $Ax + By + C = 0$ ને સમાંતર રેખાનું સમીકરણ $A(x - x_{1}) + B(y - y_{1}) = 0$ છે.

જો $k = \frac{a+b}{ab}$ એ શૂન્યતર અચળાંક હોય,તો $\frac{x}{a} + \frac{y}{b} = 1$ રેખા પર આવેલું બિંદુ કયું છે?

બિંદુ $(7, -4)$ માંથી પસાર થતી અને બિંદુઓ $(2, 3)$ અને $(1, -2)$ માંથી પસાર થતી રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

નીચેના સમીકરણને ઢાળ-અંતઃખંડ સ્વરૂપમાં ફેરવો અને તેનો ઢાળ તથા $y$-અંતઃખંડ શોધો: $y=0$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo