$6$ એકમ લંબાઈનો એક સળિયો તેના છેડાઓ યામ અક્ષો પર રહે તે રીતે સરકે છે. સળિયાના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.

  • A
    $x^2+y^2=9$
  • B
    $x+y=3$
  • C
    $x^2+y^2=36$
  • D
    $x+y=6$

Explore More

Similar Questions

ધારો કે $4$ ત્રિજ્યા ધરાવતું એક વર્તુળ ઉગમબિંદુ $O$, બિંદુઓ $A(-\sqrt{3}a, 0)$ અને $B(0, -\sqrt{2}b)$ માંથી પસાર થાય છે, જ્યાં $a$ અને $b$ વાસ્તવિક પ્રાચલો છે અને $ab \neq 0$ છે. તો $\Delta OAB$ ના મધ્યકેન્દ્રનો બિંદુપથ એ એક વર્તુળ છે જેની ત્રિજ્યા છે

$a$ જેટલી અચળ ત્રિજ્યા ધરાવતું એક વર્તુળ ઉગમબિંદુ $O$ માંથી પસાર થાય છે અને યામ અક્ષોને $P$ અને $Q$ બિંદુઓમાં છેદે છે,તો $O$ માંથી $PQ$ પર દોરેલા લંબના પાદબિંદુનો બિંદુપથ શોધો:

એક બિંદુ એવી રીતે ગતિ કરે છે કે તેનું ઉગમબિંદુથી અંતર હંમેશા $4$ રહે છે. તો તે બિંદુનો બિંદુપથ શું છે?

જો $P$ એક એવું બિંદુ હોય કે જેથી $P$ માંથી વર્તુળો $x^2+y^2+2x-4y-20=0$ અને $x^2+y^2-4x+2y-44=0$ પર દોરેલા સ્પર્શકોની લંબાઈના વર્ગોનો ગુણોત્તર $2:3$ હોય,તો $P$ નો બિંદુપથ એક વર્તુળ છે જેનું કેન્દ્ર :

બિંદુ $P$ માંથી વર્તુળ ${x^2} + {y^2} + 4x - 6y + 9{\sin ^2}\alpha + 13{\cos ^2}\alpha = 0$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો $2\alpha$ છે. બિંદુ $P$ ના બિંદુપથનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo