$M$ દળને બે ભાગ $m_0$ અને $M-m_0$ માં વિભાજિત કરવામાં આવે છે. આ બે દળોને $D$ અંતરે રાખવામાં આવે છે. જો ભાગો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ હોય,તો ગુણોત્તર $\frac{m_0}{M}$ કેટલો થાય?

  • A
    $0.2$
  • B
    $0.4$
  • C
    $0.5$
  • D
    $0.6$

Explore More

Similar Questions

$m$ દળના ચાર સમાન કણોને ચોરસના ચાર ખૂણાઓ પર રાખવામાં આવ્યા છે. જો અન્ય દળ દ્વારા એક દળ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ $\left(\frac{2 \sqrt{2}+1}{32}\right) \frac{Gm^2}{L^2}$ હોય,તો ચોરસની બાજુની લંબાઈ કેટલી હશે?

ધારો કે $G, W, E$ અને $S$ એ અનુક્રમે ગુરુત્વાકર્ષણ, નિર્બળ ન્યુક્લિયર, વિદ્યુતચુંબકીય અને પ્રબળ ન્યુક્લિયર બળોની સાપેક્ષ શક્તિઓ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો પૃથ્વીની સપાટી પર કોઈ પદાર્થનું દળ $M$ હોય,તો ચંદ્રની સપાટી પર તે જ પદાર્થનું દળ કેટલું હશે?

પૃથ્વીથી અનંત અંતરે રહેલા પદાર્થ પર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે?

$\text{2 kg દળ ધરાવતા અને શૂન્યાવકાશમાં 1 m અંતરે રહેલા બે પથ્થરો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ શોધો.}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo