એક કણ પર અચળ મૂલ્યનું બળ એવી રીતે લાગે છે કે જેથી તેનો વેગ અને પ્રવેગ હંમેશા એકબીજાને લંબ હોય, તો તેનું

  • A
    રેખીય વેગમાન અચળ છે
  • B
    ગતિઊર્જા અચળ છે
  • C
    વેગ અચળ છે
  • D
    પ્રવેગ અચળ છે

Explore More

Similar Questions

એક કણ $5 \,cm$ ત્રિજ્યાના વર્તુળમાં સમાન ઝડપે ગતિ કરે છે અને $5 \,s$ માં વર્તુળ પૂર્ણ કરે છે. રેખીય પ્રવેગનું મૂલ્ય કેટલું છે?

$a$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં અચળ કોણીય ઝડપ $\omega$ થી ગતિ કરતા કણના સ્થાનાંતરનું મૂલ્ય સમય $t$ સાથે કેવી રીતે બદલાય છે?

Difficult
View Solution

એક કણ $P$ એ $a$ ત્રિજ્યાના વર્તુળમાં $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. $C$ એ વર્તુળનું કેન્દ્ર છે અને $AB$ એ વ્યાસ છે. જ્યારે કણ બિંદુ $B$ પાસેથી પસાર થાય,ત્યારે $A$ અને $C$ ની સાપેક્ષે તેના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?

એક કણ અચળ ઝડપ સાથે સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તેની પાસે શું અચળ છે?

$50 \ cm$ વ્યાસ ધરાવતા વર્તુળના પરિઘ પર એક કણ $2 \ Hz$ ની આવૃત્તિ સાથે $U.C.M.$ (નિયમિત વર્તુળાકાર ગતિ) કરે છે. $m/s^2$ માં કણનો પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo