$m$ દળ અને $Q$ વીજભાર ધરાવતો એક કણ $v$ ઝડપથી $R$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે ત્યારે તેની ચુંબકીય મોમેન્ટ $\mu$ છે. જો કણનું દળ બમણું કરવામાં આવે અને તે જ વર્તુળાકાર પથ પર તે જ ઝડપથી ગતિ ચાલુ રાખે, તો ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

  • A
    બમણી
  • B
    અડધી
  • C
    ત્રણ ગણી
  • D
    અપરિવર્તિત

Explore More

Similar Questions

એક $\alpha$ કણ $r$ ત્રિજ્યાના વર્તુળમાં $f$ આવૃત્તિ સાથે ભ્રમણ કરે છે. તો તેના ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય શોધો.

જો કોઈ કોઈલના આંટાની સંખ્યા,ક્ષેત્રફળ અને તેમાંથી વહેતો પ્રવાહ અનુક્રમે $N$,$A$ અને $I$ હોય,તો તેની ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

બે વર્તુળાકાર ગૂંચળા $A$ અને $B$ ના આંટાઓની સંખ્યા અનુક્રમે $300$ અને $200$ છે. બે ગૂંચળા $A$ અને $B$ ની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર $1:2$ છે. જો બંને ગૂંચળામાંથી સમાન વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો ગૂંચળા $A$ અને $B$ ની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

$2\,m$ લંબાઈના તારને વાળીને એક વર્તુળાકાર લૂપ બનાવવામાં આવે છે. જ્યારે આ લૂપમાંથી $1\,A$ નો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે,ત્યારે લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

Difficult
View Solution

એક સમાન રીતે વિદ્યુતભારીત ડાયઇલેક્ટ્રિક રીંગ તેની ભૌમિતિક ધરીની આસપાસ અચળ કોણીય વેગ $\omega$ થી ભ્રમણ કરે છે,તો તે શું ઉત્પન્ન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo