એક મોટું પ્રવાહીનું ટીપું સમતાપી પરિસ્થિતિમાં '$n$' સમાન નાના ટીપાંમાં વિભાજિત થાય છે. તો આ પ્રક્રિયામાં:

  • A
    કદ ઘટે છે
  • B
    કુલ સપાટીનું ક્ષેત્રફળ ઘટે છે
  • C
    ઉર્જાનું શોષણ થાય છે
  • D
    ઉર્જા મુક્ત થાય છે

Explore More

Similar Questions

$3$-ઇથાઇલ પેન્ટેન-$3$-ઓલ બનાવવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકો જરૂરી છે?

જો $x-y+1=0$ એ વર્તુળ $x^2+y^2+y-1=0$ ને $A$ અને $B$ માં મળે,તો $AB$ ને વ્યાસ તરીકે ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

દળ $M$ ને બે ભાગ $xM$ અને $(1-x)M$ માં વિભાજિત કરવામાં આવે છે. આપેલ અંતર માટે,$x$ નું કયું મૂલ્ય છે જેના માટે બે ટુકડાઓ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ બને?

એલ્યુમિનિયમ સાંદ્ર $HCl$ અને સાંદ્ર $NaOH$ સાથે પ્રક્રિયા કરીને અનુક્રમે ક્યા વાયુઓ મુક્ત કરશે?

સમાન મૂલ્ય $q$ ના ત્રણ ધન વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. પરિણામી બળ રેખાઓને કેવી રીતે દોરવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo