$L$ લંબાઈનો એક સમાન સળિયો સમક્ષિતિજ સમતલમાં તેના એક છેડામાંથી પસાર થતી શિરોલંબ ધરીની આસપાસ ફેરવવામાં આવે છે. પરિભ્રમણની કોણીય ઝડપ $\omega$ છે. જો $\rho$ અને $Y$ એ સળિયાની ઘનતા અને યંગ મોડ્યુલસ હોય, તો સળિયાની લંબાઈમાં થતો વધારો શોધો.

  • A
    $\frac{\rho \omega^2 L^3}{4 Y}$
  • B
    $\frac{\rho \omega^2 L^3}{3 Y}$
  • C
    $\frac{\rho \omega^2 L^3}{2 Y}$
  • D
    $\frac{\rho \omega^2 L^3}{8 Y}$

Explore More

Similar Questions

$4 \; mm^2$ આડછેદ ધરાવતા એક તારને ચોક્કસ વજન દ્વારા $0.1 \; mm$ જેટલો ખેંચવામાં આવે છે. સમાન દ્રવ્ય અને સમાન લંબાઈ ધરાવતા પરંતુ $8 \; mm^2$ ક્ષેત્રફળ ધરાવતા તારને તેટલા જ બળ હેઠળ ખેંચતા તેમાં કેટલો વધારો (લંબાઈ) થશે?

$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યાનો એક તાર એક છેડેથી મજબૂત રીતે જડેલો છે. તારના બીજા છેડાને $F$ બળ વડે ખેંચતા તેની લંબાઈમાં થતો વધારો $l$ છે. જો સમાન દ્રવ્યના પરંતુ બમણી લંબાઈ અને બમણી ત્રિજ્યા ધરાવતા બીજા તારને $2F$ બળ વડે ખેંચવામાં આવે,તો તેની લંબાઈમાં થતો વધારો કેટલો હશે?

$40^{\circ} C$ તાપમાને $L$ લંબાઈનો સ્ટીલનો તાર છત પરથી લટકાવવામાં આવ્યો છે અને તેના મુક્ત છેડે $m$ દળ લટકાવવામાં આવ્યું છે. તારને તેની મૂળ લંબાઈ $L$ પાછી મેળવવા માટે $40^{\circ} C$ થી $30^{\circ} C$ સુધી ઠંડો કરવામાં આવે છે. સ્ટીલનો રેખીય પ્રસરણાંક $10^{-5} /^{\circ} C$ છે,યંગ મોડ્યુલસ $10^{11} N/m^2$ છે અને તારની ત્રિજ્યા $1 \ mm$ છે. ધારો કે $L \gg$ તારનો વ્યાસ. તો $kg$ માં $m$ નું મૂલ્ય આશરે કેટલું હશે?

$L$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક ધાતુના સળિયાને બે દ્રઢ આધાર વચ્ચે જકડવામાં આવ્યો છે. સળિયાના દ્રવ્ય માટે,તેનો યંગ મોડ્યુલસ $Y$ અને રેખીય પ્રસરણાંક $\alpha$ છે. જો સળિયાનું તાપમાન $\Delta t ^\circ C$ જેટલું વધારવામાં આવે,તો સળિયા દ્વારા આધાર પર લાગતું બળ કેટલું હશે?

Difficult
View Solution

$3 \,m$ લંબાઈ અને $0.4 \,mm$ વ્યાસ ધરાવતા તાંબાના તાર પર $10 \,kg$ વજન લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $2.4 \,cm$ નો વધારો થાય છે. જો તારનો વ્યાસ બમણો કરવામાં આવે, તો તેની લંબાઈમાં થતો વધારો કેટલો હશે ($\,cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo