એક કણ એક-પરિમાણમાં સરળ આવર્ત ગતિ કરે છે. જો દોલનોનો કંપવિસ્તાર $0.2 \,cm$ હોય અને મધ્યમાન સ્થાને તેનો વેગ $5 \,m/s$ હોય, તો દોલનની કોણીય આવૃત્તિ કેટલી હશે?

  • A
    $1000 \,rad/s$
  • B
    $1500 \,rad/s$
  • C
    $2000 \,rad/s$
  • D
    $2500 \,rad/s$

Explore More

Similar Questions

સ્પ્રિંગ સાથે જોડાયેલ એક દળ $S.H.M.$ કરે છે,જેનું સ્થાનાંતર $x = 3 \times 10^{-3} \cos(2 \pi t) \text{ m}$ છે. પ્રથમ વખત મહત્તમ ઝડપ મેળવવા માટે લાગતો સમય કેટલો છે?

$A$ જેટલો કંપવિસ્તાર ધરાવતા $S.H.M.$ કરતા કણ માટે,જ્યારે મધ્યમાન સ્થાનથી સ્થાનાંતર કેટલું હોય ત્યારે કણની ઝડપ તેની મહત્તમ ઝડપના $\left(\frac{1}{3}\right)$ ગણી થાય?

રેખીય $S.H.M.$ (સરળ આવર્ત ગતિ) કરતા એક કણનો મધ્યમાન સ્થાનથી $x_1$ અને $x_2$ અંતરે વેગ અનુક્રમે $V_1$ અને $V_2$ છે, તો તેની કોણીય આવૃત્તિ કેટલી હશે?

એક બિંદુ $T$ આવર્તકાળ ધરાવતું સરળ આવર્ત દોલન કરે છે અને તેની ગતિનું સમીકરણ $x = A \sin(\omega t + \frac{\pi}{6})$ છે. કેટલા સમયગાળા પછી બિંદુનો વેગ તેના મહત્તમ વેગના અડધા જેટલો થશે?

એક સાદું લોલક $x=0$ ની આસપાસ $a$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. $x=a/2$ સ્થાને લોલકની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo