$SiCl_4$ નું જળવિભાજન થતા '$X$' અને $HCl$ બને છે. સંયોજન '$X$' $1000^{\circ} C$ તાપમાને પાણી ગુમાવે છે અને '$Y$' આપે છે. સંયોજનો '$X$' અને '$Y$' અનુક્રમે કયા છે?

  • A
    $H_2SiCl_6, SiO_2$
  • B
    $H_4SiO_4, Si$
  • C
    $SiO_2, Si$
  • D
    $H_4SiO_4, SiO_2$

Explore More

Similar Questions

એમ્ફિબોલ સિલિકેટ બંધારણમાં પ્રતિ ટેટ્રાહેડ્રોન (ચતુષ્ફલક) '$x$' જેટલા ખૂણાઓ વહેંચાયેલા હોય છે. '$x$' નું મૂલ્ય કેટલું છે?

સમૂહ $14$ નું કયું તત્વ વરાળનું વિઘટન કરીને ડાયોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ બનાવે છે?

સિલિકોન્સ વિશે $(i)$ થી $(iv)$ પૈકી સાચા વિધાનો કયા છે?
$(i)$ તેઓ હાઇડ્રોફોબિક લાક્ષણિકતા ધરાવતા પોલિમર છે
$(ii)$ તેઓ બાયોકોમ્પેટિબલ (જૈવ-સુસંગત) છે
$(iii)$ સામાન્ય રીતે,તેઓ ઉચ્ચ ઉષ્મીય સ્થિરતા અને ઓછી ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ધરાવે છે
$(iv)$ સામાન્ય રીતે તેઓ ઓક્સિડેશન સામે પ્રતિરોધક છે અને ગ્રીસ તરીકે વપરાય છે.

માત્ર ઉભયગુણી (amphoteric) ઓક્સાઇડ ધરાવતો વિકલ્પ(ઓ) કયો છે?
$[A]$ $Cr_2O_3, BeO, SnO, SnO_2$
$[B]$ $Cr_2O_3, CrO, SnO, PbO$
$[C]$ $NO, B_2O_3, PbO, SnO_2$
$[D]$ $ZnO, Al_2O_3, PbO, PbO_2$

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન-$I$: $CCl_4$ નું જળવિભાજન થતું નથી,પરંતુ $SiCl_4$ નું જળવિભાજન થાય છે.
વિધાન-$II$: $GeX_4$ ની ઉષ્મીય અને રાસાયણિક સ્થિરતા $GeX_2$ કરતા વધારે છે.
સાચો જવાબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo