એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર્જ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ચાર્જિંગ બેટરીથી અલગ કરવામાં આવે છે. જો હવે ઇન્સ્યુલેટીંગ હેન્ડલ્સની મદદથી પ્લેટોને એકબીજાથી દૂર કરવામાં આવે, તો

  • A
    કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘટે છે
  • B
    કેપેસિટરનું કેપેસિટન્સ વધે છે
  • C
    કેપેસિટર પરનો ચાર્જ ઘટે છે
  • D
    કેપેસિટર પરનો વોલ્ટેજ વધે છે

Explore More

Similar Questions

$10$ પુરુષો અને $8$ સ્ત્રીઓના જૂથમાંથી,$8$ સભ્યોની સમિતિ બનાવવાની રીતોની સંખ્યા જેમાં $5$ થી વધુ પુરુષો ન હોય અને $5$ થી ઓછી સ્ત્રીઓ ન હોય તે છે

એક સાઈનસોઈડલ તરંગમાં,કોઈ ચોક્કસ બિંદુને મહત્તમ સ્થાનાંતરથી શૂન્ય સ્થાનાંતર સુધી પહોંચવા માટે લાગતો સમય $0.170 \,s$ છે. તરંગની આવૃત્તિ ........ $Hz$ છે.

$10 \ g$ દળની એક સીસાની ગોળી $300 \ m/s$ ની ઝડપે ગતિ કરતી લાકડાના બ્લોક સાથે અથડાય છે અને સ્થિર થાય છે. જો ઉત્પન્ન થતી ઉષ્માના $50\%$ ભાગનું શોષણ ગોળી દ્વારા થાય,તો તેના તાપમાનમાં થતો વધારો શોધો. (સીસાની વિશિષ્ટ ઉષ્મા $= 150 \ J/kg \cdot ^{\circ}C$) ($^{\circ}C$ માં)

નીચેનામાંથી કયું પરિબળ ધન આયન (cation) બનાવવા માટે અનુકૂળ છે?

રક્ષકકોષો આમાં મદદરૂપ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo