એક ધન વિદ્યુતભાર $Q$ ને એક સમઘનના કેન્દ્ર પર મૂકવામાં આવ્યો છે. સમઘનની કોઈપણ બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ($SI$ એકમોમાં) કેટલું હશે?

  • A
    $\frac{Q}{6 \varepsilon_{0}}$
  • B
    $4 \pi Q$
  • C
    $\frac{Q}{4 \pi \varepsilon_{0}}$
  • D
    $\frac{Q}{6 \pi \varepsilon_{0}}$

Explore More

Similar Questions

$Y$-દિશામાં $1 \ N/C$ નું વિદ્યુતક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. આ વિદ્યુતક્ષેત્રમાં $XY$-સમતલમાં મૂકેલા $1 \ m^2$ ના ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ . . . . . . છે.

પાંચ વિદ્યુતભારો $+q, +5q, -2q, +3q$ અને $-4q$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવાયેલા છે. સપાટી $S$ માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

$2.4\; m$ વ્યાસ ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત વાહક ગોળાની સપાટી પર વિદ્યુતભારની ઘનતા $80.0\; \mu C/m^2$ છે.
$(a)$ ગોળા પરનો કુલ વિદ્યુતભાર શોધો.
$(b)$ ગોળાની સપાટીમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

બંધ પૃષ્ઠની અંદર $20 \ \mu C$ નો વિદ્યુતભાર મૂકવામાં આવે છે. જો પૃષ્ઠની અંદર વધારાનો $80 \ \mu C$ વિદ્યુતભાર ઉમેરવામાં આવે,તો ફ્લક્સમાં થતો ફેરફાર કેટલો હશે?

નીચેનામાંથી કોના પરિમાણ વિદ્યુતભારના પરિમાણ જેટલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo