$10^{-5}$ ના વિયોજન અચળાંક ધરાવતા નિર્બળ એસિડનું જલીય $NaOH$ દ્રાવણ સાથે ટાઇટ્રેશન કરવામાં આવે છે. એસિડના એક-તૃતીયાંશ તટસ્થીકરણના બિંદુએ $pH$ કેટલું હશે?

  • A
    $5 + \log 2 - \log 3$
  • B
    $5 - \log 2$
  • C
    $5 - \log 3$
  • D
    $5 - \log 6$

Explore More

Similar Questions

$0.35 \ M$ નિર્બળ એસિડ અને તેના પ્રબળ બેઇઝ સાથેના ક્ષારનું $0.70 \ M$ સાંદ્રતા ધરાવતા બફર દ્રાવણનો $pH$ ગણો,જો $pK_{a} = 4.56$ હોય.

બફર દ્રાવણમાં પ્રબળ એસિડ ઉમેરવાથી,બફર દ્રાવણની $pH$

નીચેનામાંથી કયું દ્રાવણ બફર તરીકે કામ કરતું નથી $:-$

$10 \ mL$ $1.0 \ M$ એસિટિક એસિડ અને $20 \ mL$ $0.5 \ M$ સોડિયમ એસિટેટને મિશ્ર કરીને અને $100 \ mL$ સુધી મંદ કરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. જો એસિટિક એસિડનો $pK_{a}$ $4.76$ હોય, તો દ્રાવણનો $pH$ કેટલો હશે?

$0.1 \, M$ એસિટિક એસિડના દ્રાવણનું $0.1 \, M \, NaOH$ ના દ્રાવણ સાથે ટાઇટ્રેશન કરવામાં આવે છે. એસિડના તટસ્થીકરણના $1/4$ અને $3/4$ તબક્કાઓ વચ્ચે $pH$ માં તફાવત કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo