એક કણ $x-y$ સમતલમાં $\vec{r} = b \cos \omega t \hat{i} + b \sin \omega t \hat{j}$ મુજબ ગતિ કરે છે, જ્યાં $\omega$ અચળ છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

  • A
    $\frac{E}{\omega}$ અચળ છે, જ્યાં $E$ એ કણની કુલ ઊર્જા છે.
  • B
    $x-y$ સમતલમાં કણનો ગતિપથ વર્તુળ છે.
  • C
    $a_x-a_y$ સમતલમાં, કણનો ગતિપથ ઉપવલય (ellipse) છે ($a_x, a_y$ એ પ્રવેગના ઘટકો દર્શાવે છે).
  • D
    $\vec{a} = \omega^2 \vec{v}$

Explore More

Similar Questions

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે $u$ જેટલા પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. જો પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ (Range) $R$ હોય,તો સમાન પ્રારંભિક વેગ સાથે $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે ત્યારે તેની અવધિ કેટલી હશે?

કોઈપણ સમયે $t$ પર,ગતિ કરતા કણના યામ $x = at^2$ અને $y = bt^2$ છે. કણની ઝડપ કેટલી હશે?

એક કણ $t=0$ સમયે ઉગમબિંદુથી $3.0 \hat{i} \; m/s$ ના પ્રારંભિક વેગ સાથે ગતિ શરૂ કરે છે અને $x-y$ સમતલમાં $(6.0 \hat{i} + 4.0 \hat{j}) \; m/s^2$ ના અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે. જ્યારે કણનો $y$-યામ $32 \; m$ હોય ત્યારે તેનો $x$-યામ $D$ મીટર છે. $D$ નું મૂલ્ય શોધો.

પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈએ ઝડપ તેની પ્રારંભિક ઝડપ કરતાં અડધી છે. પ્રક્ષિપ્ત કોણ ......... $^o$ છે.

$0.5 \,kg$ દળ ધરાવતા પદાર્થને સમક્ષિતિજ સાથે $30^\circ$ ના ખૂણે $98 \,m/s$ ની ઝડપે ગુરુત્વાકર્ષણ હેઠળ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર (મૂલ્યમાં) ......... $N-s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo