$0.05 \ m$ કેન્દ્રલંબાઈ ધરાવતા પાતળા બહિર્ગોળ લેન્સની અક્ષ પર એક બિંદુવત વસ્તુને લેન્સથી $0.2 \ m$ અંતરે મૂકવામાં આવે છે અને તેનું પ્રતિબિંબ અક્ષ પર રચાય છે. જો હવે વસ્તુને અક્ષ પર $A \ cm$ ના નાના કંપવિસ્તાર સાથે દોલન કરાવવામાં આવે, તો પ્રતિબિંબના દોલનનો કંપવિસ્તાર કેટલો હશે? [તમે ધારી શકો છો કે $\frac{1}{1+x} \approx 1-x,$ જ્યાં $x << 1$]

  • A
    $\frac{4 A}{9} \times 10^{-2} \ m$
  • B
    $\frac{5 A}{9} \times 10^{-2} \ m$
  • C
    $\frac{A}{3} \times 10^{-2} \ m$
  • D
    $\frac{A}{9} \times 10^{-2} \ m$

Explore More

Similar Questions

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા પાતળા લેન્સની આગળની સપાટીનો પાવર $+ 11 D$ અને પાછળની સપાટીનો પાવર $-6 D$ છે. જો આ લેન્સને $1.6$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે,તો લેન્સનો પરિણામી પાવર કેટલો થશે?

લેન્સના પાવરની વ્યાખ્યા આપો,તેનું સમીકરણ મેળવો અને તેનો $SI$ એકમ લખો.

એક કાચના બહિર્ગોળ લેન્સ $(\mu_{g}=1.5)$ ની હવામાં કેન્દ્રલંબાઈ $8 \ cm$ છે. જ્યારે તેને પાણી $(\mu_{w}=\frac{4}{3})$ માં ડુબાડવામાં આવે ત્યારે લેન્સની કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી થશે?

Difficult
View Solution

$(i)$ જો કાચના લેન્સ માટે $f=0.5 \,m$ હોય,તો લેન્સનો પાવર કેટલો થાય?
$(ii)$ દ્વિ-બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાઓ $10 \,cm$ અને $15 \,cm$ છે. તેની કેન્દ્રલંબાઈ $12 \,cm$ છે. તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?
$(iii)$ એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ $20 \,cm$ છે. પાણીમાં તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે? (પાણીનો વક્રીભવનાંક $= 1.33$,કાચનો વક્રીભવનાંક $= 1.5$)

જુદા જુદા દ્રવ્યોથી બનેલો એક લેન્સ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુવત વસ્તુ $O$ ના બે પ્રતિબિંબો રચે છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo