એક વર્તુળાકાર તકતી સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના ગબડે છે અને તકતીનું કેન્દ્ર $v$ જેટલા સમાન વેગથી ગતિ કરે છે. તકતીની ધાર પરના કોઈ બિંદુનો વેગ નીચેનામાંથી કયું મૂલ્ય ધરાવી શકે?

  • A
    $v$
  • B
    $-v$
  • C
    $2v$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

$1 \, kg$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતો એક ગોલીય કવચ સમક્ષિતિજ સમતલ પર $\omega$ કોણીય ઝડપ સાથે ગબડી રહ્યો છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). ઉગમબિંદુ $O$ ની સાપેક્ષે કવચના કોણીય વેગમાનનું મૂલ્ય $\frac{a}{3} R^{2} \omega$ છે. $a$ નું મૂલ્ય .............. થશે.

એક પોલો ગોળો સમતલ સપાટી પર તેની સંમિતિની ધરીની આસપાસ ગબડી રહ્યો છે. તેની ચાકગતિ ઉર્જા અને કુલ ગતિ ઉર્જાનો ગુણોત્તર $\frac{x}{5}$ છે. $x$ નું મૂલ્ય . . . . . . છે.

$M$ દળ ધરાવતો એક નળાકાર ખરબચડા આડા ગાલીચા પર સ્થિર છે,જેને નળાકારની અક્ષને લંબ રૂપે $a$ પ્રવેગથી નીચેથી ખેંચવામાં આવે છે. બિંદુ $P$ પર ઘર્ષણ બળ $F_{friction}$ કેટલું હશે? એવું માનવામાં આવે છે કે નળાકાર લપસતો નથી.

એક નક્કર ગોળો ગબડતી ગતિ (rolling motion) માં છે. ગબડતી ગતિમાં,પદાર્થ પાસે સ્થાનાંતરિત ગતિઊર્જા $(K_t)$ અને ચાકગતિઊર્જા $(K_r)$ બંને એકસાથે હોય છે. ગોળા માટે $K_t : (K_t + K_r)$ નો ગુણોત્તર કેટલો થાય?

એક દડો સરક્યા વગર ગબડે છે. તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને દડાની ચક્રાવર્તનની ત્રિજ્યા $K$ છે. જો દડાની ત્રિજ્યા $R$ હોય,તો તેની કુલ ઉર્જાનો કેટલો ભાગ તેની ચાકગતિ ઉર્જા સાથે સંકળાયેલ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo