$x+y=4$ અને $x-y=2$ ના છેદબિંદુમાંથી પસાર થતી એક રેખા $x$-અક્ષ સાથે $\tan ^{-1}\left(\frac{3}{4}\right)$ નો ખૂણો બનાવે છે. તે પરવલય $y^{2}=4(x-3)$ ને અનુક્રમે $(x_{1}, y_{1})$ અને $(x_{2}, y_{2})$ બિંદુઓમાં છેદે છે. તો, $|x_{1}-x_{2}|$ ની કિંમત શોધો.

  • A
    $\frac{16}{9}$
  • B
    $\frac{32}{9}$
  • C
    $\frac{40}{9}$
  • D
    $\frac{80}{9}$

Explore More

Similar Questions

$U^{238}$ નો એક રેડિયોએક્ટિવ નમૂનો $Pb$ માં ક્ષય પામે છે,જેનો અર્ધ-આયુષ્ય સમય $4.5 \times 10^9 \text{ years}$ છે. $1.5 \times 10^9 \text{ years}$ ના સમય પછી $Pb$ અને $U^{238}$ ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે? (આપેલ છે: $2^{1/3} = 1.26$)

જો $A=\left[\begin{array}{rr}i & -i \\ -i & i\end{array}\right]$ અને $B=\left[\begin{array}{rr}1 & -1 \\ -1 & 1\end{array}\right]$ હોય,તો $A^8$ શોધો. ($B$ માં)

એસિટોનની એસિડિક માધ્યમમાં કોલમ-$(I)$ માં બનતી નીપજનું નામ કોલમ-$(II)$ માંથી અને તેનો પ્રક્રિયક કોલમ-$(III)$ માંથી શોધો.

ત્રણ અવલોકનો $a, b$ અને $c$ ધ્યાનમાં લો જેથી $b = a + c$ થાય. જો $a + 2, b + 2, c + 2$ નું પ્રમાણિત વિચલન $d$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

સંયુક્ત ડાયાસ્ટોલ (Joint diastole) દરમિયાન ..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo