$30^{\circ} C$ તાપમાન ધરાવતું $19 \ g$ પાણી અને $-20^{\circ} C$ તાપમાન ધરાવતો $5 \ g$ બરફ કેલરીમીટરમાં મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)? (બરફની વિશિષ્ટ ઉષ્મા $= 0.5 \ cal \ g^{-1} (^{\circ} C)^{-1}$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $= 80 \ cal \ g^{-1}$)

  • A
    $0$
  • B
    $-5$
  • C
    $5$
  • D
    $10$

Explore More

Similar Questions

$20^{\circ} C$ તાપમાન ધરાવતા $5 \ kg$ પાણીને $60^{\circ} C$ તાપમાન ધરાવતા $10 \ kg$ પાણીમાં ઉમેરવામાં આવે છે. પાત્રની ઉષ્માધારિતા અને અન્ય ઉષ્માના વ્યયને અવગણતા,પરિણામી તાપમાન આશરે કેટલું હશે ($^{\circ} C$ માં)?

એક પાત્રમાં $110 \, g$ પાણી છે. પાત્રની ઉષ્માધારિતા $10 \, g$ પાણીની ઉષ્માધારિતા જેટલી છે. પાત્રમાં રહેલા પાણીનું પ્રારંભિક તાપમાન $10^{\circ}C$ છે. જો $70^{\circ}C$ તાપમાન ધરાવતું $220 \, g$ ગરમ પાણી પાત્રમાં ઉમેરવામાં આવે,તો વિકિરણ દ્વારા થતો ઉષ્માનો વ્યય અવગણતા,અંતિમ તાપમાન ........ $^{\circ}C$ થશે.

$25^{\circ}C$ તાપમાન ધરાવતા $300 \text{ g}$ પાણીને $0^{\circ}C$ તાપમાન ધરાવતા $100 \text{ g}$ બરફમાં ઉમેરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે ($^{\circ}C$ માં)?

$100 \, ^\circ \text{C}$ તાપમાને રહેલ $1 \, \text{g}$ વરાળ વડે $0 \, ^\circ \text{C}$ તાપમાને રહેલ કેટલા ગ્રામ $(g)$ બરફ પીગળશે? (બરફની ગલનગુપ્ત ઉષ્મા $L = 80 \, \text{cal/g}$ અને પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા $L' = 540 \, \text{cal/g}$)

Difficult
View Solution

આપણી પાસે $20\,^oC$ તાપમાને અડધી ડોલ $(6\,L)$ પાણી છે. જો આપણે $40\,^oC$ તાપમાને પાણી મેળવવા માંગતા હોઈએ,તો તેમાં $100\,^oC$ તાપમાનની કેટલી વરાળ ઉમેરવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo