આદર્શ વાયુનો અમુક જથ્થો તેની પ્રારંભિક અવસ્થા $1$ થી અંતિમ અવસ્થા $4$ સુધી આકૃતિમાં દર્શાવ્યા મુજબ $1 \rightarrow 2 \rightarrow 3 \rightarrow 4$ માર્ગે લઈ જવામાં આવે છે. $AB, CD, EF$ એ બધા સમતાપી વક્રો છે. જો $v_p$ એ અણુઓની સૌથી સંભવિત ઝડપ હોય, તો:

  • A
    $3$ પર $v_p = 4$ પર $v_p > 2$ પર $v_p > 1$ પર $v_p$
  • B
    $3$ પર $v_p > 1$ પર $v_p > 2$ પર $v_p > 4$ પર $v_p$
  • C
    $3$ પર $v_p > 2$ પર $v_p > 4$ પર $v_p > 1$ પર $v_p$
  • D
    $2$ પર $v_p = 3$ પર $v_p > 1$ પર $v_p > 4$ પર $v_p$

Explore More

Similar Questions

બે વાયુઓના સમાન કદ અલગ-અલગ પાત્રોમાં રાખવામાં આવ્યા છે,જેમની ઘનતાનો ગુણોત્તર $1:16$ છે. તેઓ તેમના સંબંધિત પાત્રોની દીવાલ પર સમાન દબાણ લગાડે છે. તો તેમના r.m.s. વેગનો ગુણોત્તર કેટલો હશે?

$327^{\circ} C$ તાપમાને રહેલા હાઇડ્રોજનને અચળ દબાણે કેટલા તાપમાને ઠંડું પાડવું જોઈએ,જેથી તેના અણુઓનો સરેરાશ વર્ગમૂળ વેગ (root mean square velocity) તેના અગાઉના મૂલ્ય કરતા અડધો થાય ($^{\circ} C$ માં)?

ચોક્કસ તાપમાને એક વાયુનો r.m.s. વેગ તે જ તાપમાને ઓક્સિજનના અણુઓના વેગ કરતા $\sqrt{2}$ ગણો છે. તો તે વાયુ કયો હોઈ શકે?

જે તાપમાને હાઇડ્રોજન અણુઓનો $r.m.s.$ વેગ $47^{\circ} C$ તાપમાને રહેલા ઓક્સિજન અણુના $r.m.s.$ વેગ કરતા $4.5$ ગણો હોય તે તાપમાન શોધો. (હાઇડ્રોજન અને ઓક્સિજન અણુઓનું આણ્વિય દળ અનુક્રમે $2$ અને $32$ છે.) ($^{\circ} C$ માં)

એક વાયુ માટે,$800 \, K$ તાપમાને $r.m.s.$ ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo