એક સમતલ પ્રગામી તરંગનું સમીકરણ $y = 2 \cos 6.284(330t - x)$ છે. આ તરંગનો આવર્તકાળ કેટલો છે?

  • A
    $\frac{1}{330} \text{ s}$
  • B
    $2\pi \times 330 \text{ s}$
  • C
    $(2\pi \times 330)^{-1} \text{ s}$
  • D
    $\frac{6.284}{330} \text{ s}$

Explore More

Similar Questions

દરિયાકિનારે એક નિરીક્ષક દ્વારા એક મિનિટમાં ગણવામાં આવતા તરંગોની સંખ્યા $54$ છે. જો તરંગોની તરંગલંબાઇ $5 \text{ m}$ હોય, તો તરંગોનો વેગ $\text{m/s}$ માં કેટલો હશે?

$Y$ દિશામાં સ્થાનાંતર દર્શાવતું તરંગ સમીકરણ $y = 10^4 \sin(60t + 2x)$ છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. આ તરંગ શું દર્શાવે છે?

અચળ કળા ધરાવતા બિંદુની ગતિ કેવી રીતે માપવામાં આવે છે?

એક સરળ આવર્ત પ્રગામી તરંગનું સમીકરણ $y = 8\sin 2\pi (0.1x - 2t)$ છે,જ્યાં $x$ અને $y$ એ $cm$ માં છે અને $t$ એ સેકન્ડમાં છે. કોઈપણ ક્ષણે,$x$-દિશામાં $2.0 \, cm$ અંતરે રહેલા બે કણો વચ્ચેનો કળા તફાવત ..... $^o$ છે.

એક ખેંચાયેલી દોરીમાં પ્રસરતા તરંગનું સમીકરણ $y = A\sin (kx - \omega t)$ છે. કણનો મહત્તમ વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo