પ્રવાહી ધરાવતી એક બંધ પાઇપમાં ગેજ દ્વારા $P_1$ દબાણ દર્શાવવામાં આવ્યું હતું. જ્યારે વાલ્વ ખોલવામાં આવ્યો, ત્યારે દબાણ ઘટીને $P_2$ થઈ ગયું. પાઇપમાંથી બહાર આવતા પાણીની ઝડપ કેટલી હશે? ($\rho$ = પાણીની ઘનતા)

  • A
    $[\frac{(P_1 - P_2)}{\rho}]^{1/2}$
  • B
    $[\frac{2(P_1 - P_2)}{\rho}]^{1/2}$
  • C
    $[\frac{(P_2 - P_1)}{\rho}]^{1/2}$
  • D
    $[\frac{2(P_2 - P_1)}{\rho}]^{1/2}$

Explore More

Similar Questions

નીચેની આકૃતિમાં આડા પાઇપમાંથી પ્રવાહીનો પ્રવાહ દર્શાવેલ છે. ત્રણ નળીઓ $A, B$ અને $C$ પાઇપ સાથે જોડાયેલ છે. જંકશન પર નળીઓ $A, B$ અને $C$ ની ત્રિજ્યા અનુક્રમે $2 \ cm, 1 \ cm$ અને $2 \ cm$ છે. તો કહી શકાય કે:

વિન્ડ ટનલમાં મોડેલ એરોપ્લેન પરના એક પરીક્ષણ પ્રયોગમાં,પાંખની ઉપરની અને નીચેની સપાટી પર હવાનો પ્રવાહ વેગ અનુક્રમે $70 \; m s^{-1}$ અને $63 \; m s^{-1}$ છે. જો પાંખનું ક્ષેત્રફળ $2.5 \; m^{2}$ હોય,તો પાંખ પર લાગતું લિફ્ટ (ઉર્ધ્વ બળ) કેટલું હશે? હવાની ઘનતા $1.3 \; kg m^{-3}$ લો.

$Assertion :$ જ્યારે દબાણ વધારે હોય ત્યારે પ્રવાહીના પ્રવાહનો વેગ ઓછો હોય છે અને તેનાથી ઉલટું.
$Reason :$ બર્નુલીના પ્રમેય મુજબ,આદર્શ પ્રવાહીના ધારારેખી પ્રવાહ માટે,એકમ દળ દીઠ કુલ ઉર્જા અચળ રહે છે.

પાણી એક વર્તુળાકાર આડછેદ ધરાવતી સમક્ષિતિજ પાઇપમાં ધારારેખી વહન પામે છે. $P$ અને $Q$ વચ્ચે પાણીનો દબાણ તફાવત $15 \text{ Nm}^{-2}$ છે. $P$ અને $Q$ આગળ આડછેદનું ક્ષેત્રફળ અનુક્રમે $40 \text{ cm}^2$ અને $20 \text{ cm}^2$ છે. પાઇપમાંથી પાણીના વહનનો દર, $\text{cm}^3\text{s}^{-1}$ માં, કેટલો હશે? [પાણીની ઘનતા = $1000 \text{ kg m}^{-3}$ લો]

બર્નુલીના સમીકરણની મર્યાદાઓ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo