શુદ્ધ જર્મેનિયમ ક્રિસ્ટલના વેફરના બે ભાગ $X$ અને $Y$ છે. છેડો $X$ આર્સેનિક સાથે ડોપિંગ કરીને અને $Y$ ઇન્ડિયમ સાથે ડોપિંગ કરીને મેળવવામાં આવે છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટરી સાથે જોડવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $X$ $p$-ટાઈપ છે, $Y$ $n$-ટાઈપ છે અને જંકશન ફોરવર્ડ બાયસ્ડ છે
  • B
    $X$ $n$-ટાઈપ છે, $Y$ $p$-ટાઈપ છે અને જંકશન ફોરવર્ડ બાયસ્ડ છે
  • C
    $X$ $p$-ટાઈપ છે, $Y$ $n$-ટાઈપ છે અને જંકશન રિવર્સ બાયસ્ડ છે
  • D
    $X$ $n$-ટાઈપ છે, $Y$ $p$-ટાઈપ છે અને જંકશન રિવર્સ બાયસ્ડ છે

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સર્કિટ ગોઠવેલી છે. આઉટપુટ વોલ્ટેજ ${V}_{0}$ એ $\ldots \ldots \text{ V}$ ની બરાબર છે.

આદર્શ ડાયોડ ધારીને,આકૃતિમાં આપેલ સર્કિટ માટે આઉટપુટ વેવફોર્મ દોરો. વેવફોર્મ સમજાવો.

$p-n$ જંકશનમાં ડિફ્યુઝન પ્રવાહનું મૂલ્ય ડ્રિફ્ટ પ્રવાહના મૂલ્ય કરતા ઓછું હોય છે:

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $AB$ ની વચ્ચે $2\,V$ ની બેટરી જોડવામાં આવી છે. જ્યારે એક કિસ્સામાં બેટરીનો ધન ટર્મિનલ $A$ સાથે અને બીજા કિસ્સામાં બેટરીનો ધન ટર્મિનલ $B$ સાથે જોડવામાં આવે ત્યારે બેટરી દ્વારા પૂરો પાડવામાં આવતો પ્રવાહ અનુક્રમે કેટલો હશે?

કોઈપણ સર્કિટ સાથે જોડાયેલ ન હોય તેવા $p-n$ જંકશન ડાયોડમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo