$A$ એક સૂર ગાઈ રહ્યો છે અને તે જ સમયે $B$ એક સૂર ગાઈ રહ્યો છે જેની આવૃત્તિ $A$ ના સૂરની આવૃત્તિ કરતા બરાબર આઠમા ભાગની છે. જો બંને અવાજોની ઉર્જા સમાન હોય,તો $B$ ના સૂરનો કંપવિસ્તાર કેટલો હશે?

  • A
    $A$ જેટલો જ
  • B
    $A$ કરતા બમણો
  • C
    $A$ કરતા ચાર ગણો
  • D
    $A$ કરતા આઠ ગણો

Explore More

Similar Questions

જો બે તરંગોના કંપનવિસ્તારનો ગુણોત્તર $4:3$ હોય,તો તેમની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

બે ધ્વનિ તરંગો $A$ અને $B$ માટે સ્થાનાંતર-સમયના આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. તેમની તીવ્રતાનો ગુણોત્તર $I_A/I_B$ કેટલો થાય?

ધ્વનિના સ્ત્રોતથી $200 \ cm$ ના અંતરે તીવ્રતાનું સ્તર $80 \ dB$ છે. જો હવામાં ધ્વનિ પાવરનો કોઈ વ્યય થતો ન હોય અને શ્રવણની થ્રેશોલ્ડ તીવ્રતા $10^{-12} \ W/m^2$ હોય,તો સ્ત્રોતથી $400 \ cm$ ના અંતરે તીવ્રતાનું સ્તર કેટલું હશે ($dB$ માં)?

Difficult
View Solution

એક સંગીતનું સાધન $P$ એ $n$ આવૃત્તિ અને $A_P$ કંપવિસ્તારના ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. બીજું સંગીતનું સાધન $Q$ એ $\frac{n}{4}$ આવૃત્તિના ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. $P$ અને $Q$ દ્વારા ઉત્પન્ન થતા તરંગોની ઊર્જા સમાન છે. જો $P$ દ્વારા ઉત્પન્ન થતા તરંગોનો કંપવિસ્તાર $A_P$ હોય,તો $Q$ દ્વારા ઉત્પન્ન થતા તરંગોનો કંપવિસ્તાર કેટલો હશે ($A_P$ માં)?

જેમ તરંગ પ્રસરણ પામે છે,તેમ નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo