$+2\,C$ અને $+6\,C$ ના બે વિદ્યુતભારો એકબીજાને $12\,N$ ના બળથી અપાકર્ષે છે. જો દરેક વિદ્યુતભારને $-2\,C$ નો વધારાનો વિદ્યુતભાર આપવામાં આવે,તો તેમની વચ્ચેનું નવું બળ કેટલું હશે?

  • A
    $4\,N$ (આકર્ષી)
  • B
    $4\,N$ (અપાકર્ષી)
  • C
    $8\,N$ (અપાકર્ષી)
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

બે સમાન ગોળાઓ પરનો વિદ્યુતભાર $+q$ અને $-q$ છે અને તેઓને અમુક અંતરે મૂકેલા છે. તેમની વચ્ચે લાગતું બળ $F$ છે. જો બે ગોળાઓની બરાબર વચ્ચે $+q$ વિદ્યુતભાર ધરાવતો ત્રીજો સમાન ગોળો મૂકવામાં આવે, તો તેના પર લાગતા બળનું મૂલ્ય અને દિશા શું હશે?

$CsCl$ ના $bcc$ બંધારણના કેન્દ્રમાં મૂકવામાં આવેલા $Cl^{-}$ આયન પરનું પરિણામી બળ કેટલું છે?

બે સમાન વિદ્યુતભારો $Q$ ને જોડતી રેખાના મધ્યબિંદુ પર એક વિદ્યુતભાર $q$ મૂકવામાં આવે છે. જો $q$ નું મૂલ્ય નીચેનામાંથી કેટલું હોય તો ત્રણેય વિદ્યુતભારોની તંત્ર સંતુલનમાં રહેશે?

$40 \ statC$ નો એક બિંદુવત વિદ્યુતભાર એક મોટી સાઈઝની અર્થ કરેલી ધાતુની પ્લેટની સામે $2 \ cm$ અંતરે મૂકવામાં આવ્યો છે. તો બિંદુવત વિદ્યુતભાર પર લાગતું આકર્ષણ બળ.....$dynes$ છે.

બે ઇલેક્ટ્રોન વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળ અને સ્થિત-વિદ્યુત અપાકર્ષણ બળનો ગુણોત્તર આશરે કેટલો થાય? (ગુરુત્વાકર્ષણનો અચળાંક $= 6.7 \times 10^{-11} \, Nm^2/kg^2$,ઇલેક્ટ્રોનનું દળ $= 9.1 \times 10^{-31} \, kg$,ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19} \, C$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo