લેગ્હીમોગ્લોબિન શેના માટે જવાબદાર છે?

  • A
    $Nif$ જનીનને $O_2$ ની આડઅસરથી સુરક્ષિત રાખવા માટે.
  • B
    નાઈટ્રોજીનેઝ ઉત્સેચકના સંશ્લેષણ માટે જવાબદાર છે.
  • C
    નાઈટ્રોજીનેઝ ઉત્સેચકને $O_2$ ની આડઅસરથી સુરક્ષિત રાખવા માટે.
  • D
    $Rhizobium$ માં $O_2$ દ્વારા જારક શ્વસન કરાવવા માટે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ડાયઝોટ્રોફ (નાઈટ્રોજન સ્થાપક) નથી?

નીચેનામાંથી કયું અસહજીવી નાઈટ્રોજન સ્થાપક છે?

Nif જનીનો એ કોનો સમૂહ છે?

જો ઘઉંના ખેતરમાં $Rhizobium$ બેક્ટેરિયા ઉમેરવામાં આવે તો શું થશે?

જો વિકિરણ દ્વારા બધા જ $Nitrogenase$ ઉત્સેચકોનો નાશ કરવામાં આવે,તો શું નહીં થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo