વનસ્પતિના પર્ણોને લાંબા સમય સુધી લીલાં રાખવા માટે મૂળમાં કયું રસાયણ આપવું જોઈએ?

  • A
    જીબરેલિન
  • B
    સાયટોકાઇનીન
  • C
    ઓક્સિન
  • D
    ઇથિલીન

Explore More

Similar Questions

$30 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી $30 \, cm$ અંતરે એક બિંદુવત વસ્તુ મૂકવામાં આવી છે. પ્રતિબિંબ ક્યાં રચાશે?

$300\, K$ પર નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો:
$C_6H_{6(l)} + \frac{15}{2} O_{2(g)} \to 6 CO_{2(g)} + 3 H_2O_{(l)}$; $\Delta H = -3271\, kJ$
$27\, ^\circ C$ પર $1.5\, mol$ બેન્ઝીનના દહન માટે $\Delta U$ શું થશે? .....$kJ$

$2$ મોલ હિલિયમ વાયુ (પરમાણ્વીય દળ = $4 \ amu$) અને $1$ મોલ આર્ગોન વાયુ (પરમાણ્વીય દળ = $40 \ amu$) ના મિશ્રણને એક પાત્રમાં $300 \ K$ તાપમાને રાખવામાં આવે છે. તેમના rms ઝડપનો ગુણોત્તર $\left( \frac{V_{rms}(\text{helium})}{V_{rms}(\text{argon})} \right)$ કેટલો થાય?

એક સરોવરની સપાટીથી $2500 \ m$ ઊંચાઈએ આવેલા એક બિંદુથી એક સ્થિર વાદળનો ઉત્સેધકોણ $15^{\circ}$ છે અને તે જ બિંદુથી સરોવરમાં તેના પ્રતિબિંબનો અવનતિકોણ $45^{\circ}$ છે. જો $\cot 15^{\circ}=2+\sqrt{3}$ હોય,તો સરોવરની સપાટીથી વાદળની ઊંચાઈ (મીટરમાં) શોધો.

ત્રણ સદિશો $u, v, w$ માટે નીચેનામાંથી કઈ પદાવલી બાકીની ત્રણને સમાન નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo