પ્રકાશસંશ્લેષણ માટે અસરકારકતાનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

  • A
    વાદળી > પીળો > નારંગી > લાલ
  • B
    વાદળી > લાલ > પીળો > નારંગી
  • C
    લાલ > વાદળી > પીળો > નારંગી
  • D
    પીળો > નારંગી > વાદળી > લાલ

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યો હરિતકણના કયા ભાગમાં આવેલા હોય છે?

$I$. $PS-I$ માં ક્લોરોફિલ-a નું પ્રમાણ ક્લોરોફિલ-b કરતા વધારે હોય છે.
$II$. $PS-II$ માં ક્લોરોફિલ-b નું પ્રમાણ ક્લોરોફિલ-a કરતા વધારે હોય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

નીચે આપેલી આકૃતિમાં,કાળી રેખા (ઉપરની) પ્રકાશસંશ્લેષણ માટેનો ક્રિયા વર્ણપટ (action spectrum) દર્શાવે છે અને આછી રેખા (નીચેની) ક્લોરોફિલ-$a$ નો શોષણ વર્ણપટ (absorption spectrum) દર્શાવે છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ ક્રિયા વર્ણપટ શું સૂચવે છે? આપણે ક્રિયા વર્ણપટ કેવી રીતે દોરી શકીએ? ઉદાહરણ સાથે સમજાવો.
$(b)$ આપણે કોઈપણ પદાર્થ માટે શોષણ વર્ણપટ કેવી રીતે મેળવી શકીએ?
$(c)$ જો ક્લોરોફિલ-$a$ પ્રકાશસંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયા માટે જવાબદાર હોય,તો ક્રિયા વર્ણપટ અને શોષણ વર્ણપટ એકબીજા પર કેમ ઓવરલેપ થતા નથી?

હરિતકણમાં ક્લોરોફિલ ......... માં આવેલ હોય છે.

આકૃતિ સાથે $LHC$ (Light Harvesting Complex) ની રચના સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo