......... ની હાજરીમાં આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં ક્લોરોફિલનું સંશ્લેષણ જોવા મળે છે.

  • A
    ફાયટોક્રોમ
  • B
    પ્રકાશ
  • C
    સાયટોક્રોમ
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

જ્યારે પ્રકાશસંશ્લેષણ દર્શાવતા પ્રયોગમાં $NaHCO_3$ ને અલ્પ માત્રામાં ઉમેરવામાં આવે છે,ત્યારે તેની પર શું અસર થશે?

જો એક વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટે ઈષ્ટતમ તાપમાન,પ્રકાશ અને $CO_2$ આપવામાં આવે,પરંતુ પાણી મર્યાદિત માત્રામાં આપવામાં આવે,તો પ્રકાશસંશ્લેષણનો દર નીચેનામાંથી કયા પરિબળને અનુસરશે?

વાતાવરણમાં $CO_2$ ની સાંદ્રતા $...............$ છે અને જો $CO_2$ ની સાંદ્રતામાં $\ldots \ldots \ldots$ સુધી વધારો કરવામાં આવે,તો તે $CO_2$ ના સ્થાપન દરમાં વધારો કરી શકે છે.

$C_3$ અને $C_4$ વનસ્પતિઓ પર $CO_2$ ની સાંદ્રતાની અસર લખો.

સામાન્ય રીતે વાતાવરણીય $CO_2$ એ જલોદભિદ (hydrophytes) માટે મર્યાદિત પરિબળ નથી,કારણ કે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo