ઉર્જા મુક્ત કરતી ચયાપચયી પ્રક્રિયા,કે જેમાં પ્રક્રિયકનું ઓક્સિડેશન બાહ્ય વીજાણુ ગ્રાહક સિવાય થાય,તેને ........ કહેવાય છે.

  • A
    ગ્લાયકોલિસિસ
  • B
    આથવણ
  • C
    જારક શ્વસન
  • D
    પ્રકાશશ્વસન

Explore More

Similar Questions

લેક્ટિક એસિડ આથવણ દરમિયાન, . . . . . .

નીચે આપેલ પ્રક્રિયા માટે ઉત્સેચક ઓળખો:
$CH_3CHO + NADH_2 \longrightarrow CH_3CH_2OH + NAD$

આલ્કોહોલિક આથવણમાં,$NAD^+$ કઈ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે?

પુખ્ત સસ્તન રક્તકણો (erythrocytes) માં શ્વસન કેવું હોય છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$ - કંકાલ સ્નાયુઓ સામાન્ય રીતે અજારક શ્વસન દ્વારા ઉર્જા મેળવે છે.
વિધાન-$II$ - સખત કસરત પછી સ્નાયુ તંતુઓમાં લેક્ટિક એસિડ જમા થાય છે,જે સ્નાયુઓના થાક તરફ દોરી જાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo