તમાકુમાં કયા રોગ માટે $D.J. Ivanowsky$ એ વાઈરસને રોગકારક સજીવ તરીકે ઓળખાવ્યા?

  • A
    અલ્ઝાઈમર
  • B
    પોલિયો
  • C
    કિર્મિર (મોઝેક) રોગ
  • D
    કંપવા (પાર્કિન્સન)

Explore More

Similar Questions

આપણે વૈકલ્પિક પરોપજીવી (facultative parasite) ને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ?

બિંદુ $(4, -13)$ નું રેખા $5x + y + 6 = 0$ ની સાપેક્ષમાં પ્રતિબિંબ શું છે?

$298 \ K$ તાપમાને $NH_4Cl$,$KOH$ અને $KCl$ ની અનંત મંદને મોલર વાહકતા $(\Lambda_m^{\circ})$ અનુક્રમે $152.8$,$272.6$ અને $149.8 \ S \ cm^2 \ mol^{-1}$ છે. સમાન તાપમાને $NH_4OH$ ની $\Lambda_m^{\circ}$ ($S \ cm^2 \ mol^{-1}$ માં) અને $0.01 \ M \ NH_4OH$ (જેની $\Lambda_m = 25.1 \ S \ cm^2 \ mol^{-1}$ છે) માટે $\%$ વિયોજન કેટલું હશે?

જો રેખાઓ $4x + 3y - 1 = 0$,$x - y + 5 = 0$ અને $kx + 5y - 3 = 0$ સંગામી હોય,તો $k$ ની કિંમત શોધો.

નામકરણ અમુક સાર્વત્રિક નિયમો દ્વારા સંચાલિત થાય છે. નીચેનામાંથી કયું નામકરણના નિયમોથી વિરુદ્ધ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo