બેન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિમાં નીચેનામાંથી કયું શ્રેણી ગેમોપેટલી (Gamopetalae) માં આવે છે?

  • A
    ઇન્ફેરી (Inferae)
  • B
    ડિસ્કિફ્લોરી (Disciflorae)
  • C
    થેલેમિફ્લોરી (Thalamiflorae)
  • D
    કેલિફ્લોરી (Calyciflorae)

Explore More

Similar Questions

પંચાવયવી,નિયમિત પુષ્પ,દ્વિસ્ત્રીકેસરી બીજાશય,ત્રાંસા પટલ (oblique septum) અને અનષ્ટિલા (berry) અથવા પ્રાવર (capsule) પ્રકારના ફળ એ કયા કુળની લાક્ષણિકતા છે?

કયા કુળમાં પ્રકાંડ શાકીય (herbaceous) હોય છે?

માલ્વેસી,પેપિલીએનેસી અને કુકરબિટેસી વચ્ચેનું સામાન્ય લક્ષણ .......... છે.

$Solanum$ (પિત્તપાપડો) ના પુષ્પના સ્ત્રીકેસર ત્રાંસા ગોઠવાયેલા હોય છે કારણ કે

કયા કુળના સભ્યોમાં વાહકપેશીપૂલો વલયાકારે ગોઠવાયેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo