વાઇરસ નિર્જીવ તરીકે વર્તે છે,કારણ કે યજમાનકોષની બહાર તે:

  • A
    પ્રજનન કરે છે.
  • B
    વૃદ્ધિ કરે છે.
  • C
    ગુણન કરે છે.
  • D
    એક પણ નહિ.

Explore More

Similar Questions

એક ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ $CB$ મોડમાં $5 \, k\Omega$ ના લોડ અવરોધ સાથે એમ્પ્લીફાયર તરીકે થાય છે. એમ્પ્લીફાયરનો કરંટ ગેઇન $0.98$ છે અને ઇનપુટ અવરોધ $70 \, \Omega$ છે. તો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા થશે?

$2R$ ત્રિજ્યા ધરાવતી મોટી વર્તુળાકાર તકતીમાંથી $R$ ત્રિજ્યા ધરાવતી એક નાની વર્તુળાકાર તકતી એવી રીતે દૂર કરવામાં આવે છે કે જેથી બંને તકતીઓની પરિઘ એકબીજાને સ્પર્શે. નવી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર મોટી તકતીના કેન્દ્રથી $\alpha R$ અંતરે છે. $\alpha$ નું મૂલ્ય શોધો.

એક સીધી રેખા ત્રણેય યામ અક્ષો સાથે સમાન ખૂણે નમેલી છે. તો, રેખા દ્વારા $y$-અક્ષ સાથે બનતો ખૂણો કેટલો છે?

એક ડિસ્કનું દળ $m$ અને ત્રિજ્યા $R$ છે. $t$ સમયમાં $\omega$ કોણીય વેગ સાથે તેને ફેરવવા માટે ડિસ્કની કિનારી પર કેટલું સ્પર્શક બળ (tangential force) લગાડવું જોઈએ?

એક આદર્શ ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં અનુક્રમે $500$ અને $5000$ આંટા છે. જો પ્રાથમિક વોલ્ટેજને $6\,V$ ની બેટરી સાથે જોડવામાં આવે, તો ગૌણ વોલ્ટેજ .......$V$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo