નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ નાતાલવૃક્ષ (Christmas tree)$(i)$ બેનીટાઇટીસ (Bennettites)
$(B)$ અશ્મિભૂત વનસ્પતિ$(ii)$ સાઇકસ (Cycas)
$(C)$ સુશોભન માટેની વનસ્પતિ$(iii)$ ઓરોકેરિયા (Araucaria)
$(D)$ વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ$(iv)$ સીકોઇયા (Sequoia)
$(v)$ થુજા (Thuja)

  • A
    $(A-i), (B-ii), (C-iii), (D-iv)$
  • B
    $(A-iv), (B-iii), (C-ii), (D-v)$
  • C
    $(A-iii), (B-i), (C-v), (D-iv)$
  • D
    $(A-v), (B-iv), (C-iii), (D-ii)$

Explore More

Similar Questions

$X$ માં આપેલી લાક્ષણિકતાઓને $Y$ માં આપેલી વનસ્પતિઓ સાથે યોગ્ય રીતે જોડતો વિકલ્પ કયો છે?
$X$ (લાક્ષણિકતા)$Y$ (વનસ્પતિ)
$1.$ ક્રિસમસ ટ્રી$p.$ રહાનિયા
$2.$ અશ્મિભૂત ત્રિઅંગી$q.$ ઓરોકેરિયા
$3.$ દ્વિવિધ જીવનચક્ર$r.$ એકટોકાર્પસ
$4.$ દ્વિતીયક જીવનચક્ર$s.$ ફ્યુક્સ

નીચેનામાંથી કયું જૂથ ભ્રૂણધારી (Embryophyta) વનસ્પતિઓનું સાચું જૂથ દર્શાવે છે?

નીચેનામાંથી કોણ પેલિયોબોટનિસ્ટ (અશ્મિભૂત વનસ્પતિશાસ્ત્રી) હતા?

નીચે આપેલી અનુરૂપતા માટે યોગ્ય શબ્દો જણાવો:
$(i)$ અનાવૃત બીજધારીમાં : દ્વિવિધ (Diplontic) જીવનચક્ર :: ત્રિઅંગીઓમાં : .......
(ii) ઍક્ટોકાર્પસ : એકવિધ-દ્વિવિધ (Haplodiplontic) જીવનચક્ર :: ફ્યુકસ : ..........

નીચેનામાંથી કયા સજીવોમાં મોટાભાગે એકકીય (haploid) શરીર જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo