કાર્બોદિત,જે પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા જૈવઅણુઓ છે,તે ...... દ્વારા ઉત્પન્ન થાય છે.

  • A
    કેટલાક બેક્ટેરિયા,લીલ અને હરિત વનસ્પતિ કોષો
  • B
    બધા બેક્ટેરિયા,ફૂગ અને લીલ
  • C
    ફૂગ,લીલ અને હરિત વનસ્પતિ કોષો
  • D
    વાઈરસ,ફૂગ અને બેક્ટેરિયા

Explore More

Similar Questions

વનસ્પતિ કોષોમાં જોવા મળતું ઇન્યુલિન (Inulin) એ શું છે?

મોનોસેકેરાઈડમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?

નીચેનામાંથી કયો સમૂહ પોલીસેકેરાઈડનો સમૂહ છે?

કાર્બોહાઈડ્રેટના જલીય દ્રાવણમાં $\alpha$-નેપ્થોલના આલ્કોહોલિક દ્રાવણના $2$ ટીપાં અને $H_{2}SO_{4}$ ઉમેરતા જંકશન પર એક રીંગ બને છે. આ રીંગનો રંગ કેવો હોય છે?

ગુંદર શેના બનેલા હોય છે? શું ફેવિકોલ તેનાથી અલગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo