પીંછા અને રેશમમાં સામાન્ય રીતે ........ હોય છે.

  • A
    કાર્બોદિત
  • B
    ચરબી
  • C
    પ્રોટીન
  • D
    ન્યુક્લિક એસિડ

Explore More

Similar Questions

પ્રોટીનના કાર્યો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(I)$ ઉત્સેચક તરીકે
$(II)$ અંતઃસ્ત્રાવ તરીકે
$(III)$ ચેપી સજીવો સામે લડવા માટે
$(IV)$ જનીનિક દ્રવ્યનું નિર્માણ

નીચે આપેલ કૉલમ-$I$ અને કૉલમ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ (એમિનોએસિડનો પ્રકાર)કૉલમ-$II$ (ઉદાહરણ)
$(A)$ ધ્રુવીય અને વીજભારવિહીન $R$ સમૂહ$(i)$ મિથિયોનીન
$(B)$ અધ્રુવીય $R$ સમૂહ$(ii)$ ગ્લુટેમિક એસિડ
$(C)$ ધ્રુવીય અને ઋણ વીજભારિત $R$ સમૂહ$(iii)$ લાયસીન
$(D)$ ધ્રુવીય અને ધન વીજભારિત $R$ સમૂહ$(iv)$ સિસ્ટિન

શરીરનો સૌથી મહત્વનો રચનાત્મક ઘટક કયો છે?

$S$ - વિધાન: અધ્રુવીય $R$ જૂથ ધરાવતો એમિનો ઍસિડ સેરિન છે.
$R$ - કારણ: ધ્રુવીય અને વીજભાર વિહીન $R$ જૂથ ધરાવતો એમિનો ઍસિડ થ્રિયોનીન છે.

કોલેજન શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo