નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $B(OH)_3$ પાણી સાથે અંશતઃ પ્રક્રિયા કરીને $H_3O^+$ અને $[B(OH)_4]^-$ બનાવે છે.
  • B
    $B(OH)_3$ પ્રબળ મોનોબેઝિક એસિડ તરીકે વર્તે છે અને ફિનોલ્ફથેલીન સૂચકનો ઉપયોગ કરીને $NaOH$ ના દ્રાવણ વડે તેનું અનુમાપન કરી શકાય છે.
  • C
    $B(OH)_3$ પ્રોટોનનું દાન કરતું નથી અને તેથી તે $NaOH$ સાથે ક્ષાર બનાવતું નથી.
  • D
    $B(OH)_3$ એ $NaOH$ સાથે પ્રક્રિયા કરીને $Na[B(OH)_4]$ બનાવે છે.

Explore More

Similar Questions

$5$ ત્રિજ્યા ધરાવતા અને ત્રીજા ચરણમાં યામ અક્ષોને સ્પર્શતા વર્તુળનું સમીકરણ શું છે?

સમીકરણ સંહતિ $x-y+z=0, x+2y-z=0, 2x+y+3z=0$ ના અશૂન્ય ઉકેલોની સંખ્યા કેટલી છે?

$f(x)=\frac{x}{\sqrt{1+x^2}}$ દ્વારા વ્યાખ્યાયિત વિધેય $f: R \rightarrow R$ એ ........ છે.

એક લોખંડનો સળિયો $2000 \ A \ m^{-1}$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે છે. સળિયામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $6 \times 10^{-4} \ Wb$ છે અને તેનું આડછેદનું ક્ષેત્રફળ $3 \ cm^2$ છે. તો સળિયાની ચુંબકીય પરમીએબિલિટી (પારગમ્યતા) $Wb \ A^{-1} \ m^{-1}$ માં શોધો.

કીડીઓના અભ્યાસને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo