ગ્રેફાઇટ એ નરમ ઘન લ્યુબ્રીકેન્ટ છે અને તેને પીગાળવું અતિ મુશ્કેલ છે. ગ્રેફાઇટની આ વર્તણૂકનું કારણ શું છે?

  • A
    તે અસ્ફટિકમય પદાર્થ છે.
  • B
    તે હીરાનું એલોટ્રોપિક સ્વરૂપ છે.
  • C
    તે વિવિધ અણુભાર ધરાવતા અણુઓનું મિશ્રણ છે.
  • D
    તેમાં કાર્બન પરમાણુઓ વિશાળ ષટ્કોણીય વલયોમાં પ્રબળ બંધથી જોડાયેલા હોય છે,જ્યારે સ્તરો આંતર-સ્તરીય નિર્બળ બંધો દ્વારા જોડાયેલા હોય છે.

Explore More

Similar Questions

જો $n$ એ $0 \leq n \leq 11$ સાથેનો પૂર્ણાંક હોય,તો $n!(11-n)!$ ની ન્યૂનતમ કિંમત $n$ ની કઈ કિંમત માટે મળે?

ન્યુમોનિયાનો ચેપ શેના કારણે થાય છે?

વિધાન : $\text{Trans-}2\text{-butene}$ ની $Br_2$ સાથેની પ્રક્રિયાથી $\text{meso-}2,3\text{-dibromobutane}$ મળે છે.
કારણ : આ પ્રક્રિયામાં બ્રોમિનનું $\text{syn-addition}$ થાય છે.

બે સંખ્યાઓનો સરવાળો $20$ છે. જો એક સંખ્યાનો વર્ગ અને બીજી સંખ્યાનો ઘનનો ગુણાકાર મહત્તમ હોય,તો તે સંખ્યાઓ કઈ છે?

એક વિમાન $1 \ km$ ની ઊંચાઈએ સમક્ષિતિજ દિશામાં સમાન ઝડપે ઉડી રહ્યું છે,જેનું ઉત્સેધકોણ $60^{\circ}$ માપવામાં આવે છે. $10 \ s$ પછી જો ઉત્સેધકોણ $30^{\circ}$ માપવામાં આવે,તો વિમાનની ઝડપ ($km/h$ માં) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo