સાયક્લિક સલ્ફર ટ્રાયોક્સાઇડ $(S_3O_9)$ માં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે?

  • A
    $+3$
  • B
    $+2$
  • C
    $-2$
  • D
    $+6$

Explore More

Similar Questions

ઇથાઇલ ક્લોરાઇડ સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $A$ બનાવે છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા પણ $A$ આપે છે?

આપેલ પરિપથમાં,$1\,\mu F$ કેપેસિટર માં સંગ્રહિત ઉર્જા ..... $\mu J$ છે.

આપેલ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $100$ છે.
$N_{2(g)} + 2 O_{2(g)} \rightleftharpoons 2 NO_{2(g)}$
નીચે આપેલી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શું છે?
$NO_{2(g)} \rightleftharpoons \frac{1}{2} N_{2(g)} + O_{2(g)}$

$R$ ત્રિજ્યા ધરાવતી એક ધાતુની તકતી તેના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી ધરી પર $\omega$ કોણીય વેગથી ભ્રમણ કરે છે. આ તકતી તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર $B$ માં મૂકેલી છે. તકતીની ધાર અને કેન્દ્ર વચ્ચે ઉદ્ભવતા પ્રેરિત e.m.f. નું મૂલ્ય કેટલું હશે?

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતો એક સમાન નળાકાર,જેનું આડછેદનું ક્ષેત્રફળ $A$ છે,તેને એક દળરહિત સ્પ્રિંગ વડે સ્થિર બિંદુથી લટકાવવામાં આવે છે જેથી તે સંતુલન સ્થિતિમાં $\sigma$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં અડધો ડૂબેલો રહે છે. સંતુલન સ્થિતિમાં સ્પ્રિંગનું વિસ્તરણ $x_0$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo