દાંતની મજ્જાગુહામાં ....... નું અસ્તર આવેલું હોય છે.

  • A
    ઓડોન્ટોબ્લાસ્ટ
  • B
    કોન્ડ્રોબ્લાસ્ટ
  • C
    ઓસ્ટિયોબ્લાસ્ટ
  • D
    એમાયલોબ્લાસ્ટ

Explore More

Similar Questions

ઇલિયોસીકલ વાલ્વ ક્યાં આવેલો હોય છે?

પાચનનળીનું સૌથી બહારનું સ્તર કયા નામે ઓળખાય છે?

જઠરમાં જઠરગ્રંથિઓનું સ્થાન જણાવો.

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો / સમજાવો:
$(1)$ દ્વિદંતી (Diphyodont)
$(2)$ ગર્તદંતી (Thecodont)

મનુષ્યના દાંત:
$(1)$ જુદા જુદા પ્રકારના હોય છે.
$(2)$ જડબાના અસ્થિમાં ખાડા (ગર્ત) માં ખૂંપેલા હોય છે.
$(3)$ જીવન દરમિયાન બે સમૂહમાં બને છે.
આ પ્રકારની દંતરચનાને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo